કોઠો

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

પોલાણવાળો ભાગ. (૨) શરીરની અંદરનો કોશના આકારનો પોલો ભાગ. (૩) પેટ. (૪) કૂવા કે વાવની અંદરનો ઊભો પોલો ભાગ. (૫) એવી રીતનું પોલાણવાળું બાંધકામ. (૬) કિલ્લાની દીવાલોને ખૂણે ગોળાકાર અને સીધી દીવાલે ચોરસ કે આડા લંબચોરસ આકારનું બહાર નીકળતું બાંધકામ, બુરજ. (સ્થાપત્ય.). (૭) એવા ઘાટનું સરકારી કચેરીનું બાંધકામ. (૮) જકાતની કચેરી. (૯) આડી ઊભી સમાંતર લીટીઓવાળું કે ઊભી લીટીઓવાળું ખાનાં ખાનાંવાળું આલેખન કે આકૃતિ, કોષ્ટક, ‘ટેબલ.’ (૧૦) અંગરખા, ડગલા વગેરે કપડાંનો ગળા આસપાસનો ભાગ. (૧૧) ઘાણીના ખોડ માંહેનો તેલીબિયાં પિલાય તે ખાડો. (૧૨) ધોરિયાનું પાણી માપસર વહેંચવા માટે બાંધેલો મિનારો. (૧૩) પાણી કાઢવાના કોસનો ઉપલો ભાગ. (૧૪) રખડતાં ઢોર પૂરવાનો વાડો

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects