કોમલતાલુ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

કોમળતાળુ; કઠિન તાલુની પાછલી બાજુ ઉપરથી નીચે ગળામાં લટકતો પડદો. તે કોમળ તંતુઓનો બને છે. આ પડદામાં રુધિરવાહિનીઓ, જ્ઞાનતંતુ, રસાયનીઓ, સૂક્ષ્મગ્રંથિઓ વગેરે રહેલાં છે. અનાજને કોળિયો ગળે ઉતારતાં તે પાછળ તથા ઊંચે ખેંચાઇને ગળાનો ભાગ મોટો કરે છે અને સાથે સાથે અનાજને ઊંચે નાકના પાછલા દ્વારમાં જતું અટકાવે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects