पुं.
[ સં. ક્રોધકૃત્કર્તૃ ]
વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. ક્રોધ કરનારા એવા દુર્જનો અને દૈત્યોનો નાશ કરનારા અને જગતમાં ધર્મની વ્યવસ્થા કે પુન:સ્થાપના કરનારા તે છે. ક્રોધ કરનારા એવા દૈત્યોના સ્રષ્ટા પણ તે છે. આથી તે ક્રોધકૃત્કર્તા કહેવાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.