न.
[ સં. ]
ઇંદ્રનું વન. પ્રાચીન કુરુક્ષેત્રનો આમાં સમાવેશ થાય છે. આ વન મત્સ્ય દેશની ઉત્તરમાં હસ્તિનાપુરની નજીક આવેલું હતું. અર્જુને તેને અગ્નિને ભક્ષ કરવા આપ્યું હતું. તેમાં તક્ષક નામના નાગ લોકો રહેતા હતા. આ વન બળતું હતું ત્યારે તક્ષકનો પુત્ર અશ્વસેન તેમાંથી કોઇ રીતે બચી ગયો અને મયાસુરને શરણે જઈ ઊગર્યો. અગ્નિએ ચાતક પક્ષીનાં ચાર બચ્ચાંને ઉગાર્યાં હતા. આ વન હાલના મુઝફરનગરથી થોડે દૂર હતું.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.