स्त्री.
( પુરાણ ) બ્રાહ્મણની એક જાતિ. પરશુરામે પૃથ્વીને નક્ષત્રી કરીને એક મોટો યજ્ઞ કર્યો હતો. તે પૂરો થયા પછી સોનાની એક મોટી વેદી કરી તે કશ્યપ ઋષિને આપી હતી. એ વેદીના ભાગ કરીને વહેંચી લેનાર બ્રાહ્મણોનું તે ઉપરથી આવું નામ પડેલું છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.