સ્ત્રીo
ખનિજ પદાર્થો કાઢવા માટે ખોદેલો ખાડો કે તેવા પદાર્થો ખોદતાં મળી આવે તેવું સ્થળ – છૂપો ભંડાર. (ખાણ જડવી, ખાણ નીકળવી, ખાણ મળવી.) (2) જેમાંથી બહાર ન નીકળાય તેવો ઊંડો ખાડો (ઉદાo નરકની ખાણ); અખૂટ ભંડાર (3) અનાજ ભરવા માટે બનાવેલું ભોંયરું; ભંડાર (4) ઉત્પત્તિસ્થાન (5) ધારવાળી વસ્તુની ધારમાં પડેલો ખચકો
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.