ન○
હિસાબના ચોપડામાં જમેખાતે થયેલી રકમોને આધારે ખાતાવહીમાં તે તે આસામી કે તે તે વિષયને લગતું પાનાંની નોંધવાળું તારણ. (૨) ચોપડામાં જમે યા ખાતેનું પડખું. (૩) બૅંકમાં તે તે વ્યકિતને નામે રાખવામાં આવતો નાણાંના ઉપાડમૂકનો હિસાબ, ‘એકાઉન્ટ’. (૪) વ્યવસ્થાતંત્રનો તે તે વિભાગ, તંત્ર, ‘ડિપાર્ટમેન્ટ’, ‘બરો’
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ