પું○
બે બાજુ કે દિશાની લીટીઓ જ્યાં મળતી હોય ત્યાં પડતો ખચકો, ‘કૉર્નર.’ (૨) ભૌમિતિક ખૂણો, ‘ઍંગલ.’ (૩) (લા.) જ્યાં બહુ અવરજવર કે વાસ ન હોય તેવું સ્થળ. (૪) વિધવાથી સોગને લઈ ઘરની બહાર ન નીકળતાં પાળવામાં આવતો ગૃહનિવાસ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ