स्त्री.
[ સં. ગજ ( હાથી + કપિત્થ ( કોઠું ) + ગતિ ( પરિણામ ) ]
હાથી કોઠું આખું અને આખું ગળી જાય અને ઝાડા વાટે બહાર નીકળે ત્યારે આખું ને આખું હોય પણ તે માંહેનો ગર્ભ નાશ પામેલો જોવામાં આવે તેવી રીત.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.