स्त्री.
[ સં. ]
પોતાના પતિના ઘરથી તેની આજ્ઞા વિના નીકળીને ચાલી ગઈ હોય અને પછી કેટલાક દિવસ મરજી પ્રમાણે બહાર રહીને પોતાના પતિને ઘેર પાછી આવી હોય તે સ્ત્રી. આવી સ્ત્રી સાથે પૂર્વ પતિનો શાસ્ત્રાનુસાર પુનર્વિવાહ સંસ્કાર થઈ શકે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.