पुं.
[ સં. ]
( પુરાણ ) ચાલુ બ્રાહ્મમાસનો ચૌદમો કલ્પ એટલે દિવસ; બ્રહ્માના ત્રીશ માંહેનો એક દિવસ. જુઓ કલ્પ. આ કલ્પમાં પ્રથમ ગરુડાવતાર થયો હોવાથી આ નમ પડ્યું કહેવાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.