न.
[ સં. ]
અઢાર માંહેનું વિષ્ણુ સંબંધી એક પુરાણ. આ પુરાણ મૂએલા માણસની પાછળ વાંચવામાં આવે છે. તેમાં તાંત્રિક કર્મો, જ્યોતિષ, સામુદ્રિક, રત્નપરીક્ષા, આયુર્વેદ, પ્રેતકલ્પ વગેરે કથા છે. આ પુરાણની સંખ્યા ૭૦૦ની છે. તેમાં વિશેષે કરીને યમપુર તથા અનેક પ્રકારનાં નરકોનું વર્ણન છે. પ્રેતકર્મનું વિધાન પણ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.