સ○ક્રિ○
ગાંઠવું, લેખવું (પ્રયોગની દૃષ્ટિએ ‘ગાંજ્યા જવું નહિ’ એમ નકારાત્મક રૂઢ છે: ‘માણસ ગાંજ્યો જતો નથી’, ‘સ્ત્રી ગાંજી જતી નથી’ વગેરે)
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.