સ્ત્રીo
આંટીવાળો બંધ; ગ્રંથિ (2) ઝાડને જ્યાંથી ડાળાં ફૂટે છે તે ભાગ (3) લાકડામાંનો ભમરાવાળો ગંઠાઈ ગયેલો ભાગ (4) મૂળનો ગઠ્ઠા જેવો ભાગ (જેને વાવવાથી ફણગો ફૂટે છે.) (5) શરીરમાં લોહી ગંઠાઈ જઈ બાઝેલી ગોળી (6) એક રોગ; પ્લેગની ગાંઠ (7) કોષોની સંખ્યા વધવાથી થતી સાદી કે કૅન્સરની ગાંઠ (8) અંટસ; કીનો (લા.) (9) સંપ (10) લગ્નગાંઠ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.