स्त्री.
પ્રાણવિનિયમના પ્રયોગથી તંદ્રાભાજનની અનુક્રમે થતી છ માંહેની એ નામની ત્રીજી સ્થિતિ. આ સ્થિતિમાં આવેલ તંદ્રાભાજનને બહારની કોઈ અસર થતી નથી. તેના શરીરનો કોઈ પણ ભાગ કાપવામાં આવે તોપણ તેનું તેને ભાન હોતું નથી. આંખોનાં પોપચાં ઉથલાવી જોતાં તેની આંખો ફરી ગયેલી જણાય છે ને તેમાં આંગળી ફેરવતાં છતાં, કિંવા પ્રકાશ દેખાડવા છતાં કીકી કે પોપચાં હાલતાં નથી. બહાર મોટા મોટા અવાજ કરવામાં આવે તે પણ સંભળાતા નથી.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.