न.
[ સં. ]
( વૈધક ) એ નામની એક દવા. તે બનાવવા ગોળ, આમળાં અને હીમજ એ દરેક અકેક ભાગ અને શુદ્ધ મંડૂર ત્રણ ભાગ લઇ એ બધાને ઘી અને મધની સાથે મેળવાય છે. તેની માત્રા પાવલી ભાર છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.