स्त्री.
( પુરાણ ) ઇંદ્રના સારથિ માતલિની એ નામની કન્યા. તે જ્યારે પરણવા જેવડી થઇ ત્યારે માતલિએ એને માટે દેવ, મનુષ્ય અને રાક્ષસમાં વરની શોધ કરી પણ ગુણકેશીને કોઇ પસંદ પડ્યું નહિ. છેવટે નાગલોકમાં ચિકુર નામના નાગનો સુમુખ નામનો પુત્ર તેની નજરમાં બેઠો. પણ એને અને ગરુડને વેર હોવાથી પ્રથમ એને ઇંદ્ર પાસેથી અમૃત અપાવીને અમર કરાવ્યો અને વિષ્ણું પાસે ગરુડને કહેવરાવીને સુમુખ ઉપરનો વૈરભાવ દૂર કરાવ્યો. પછી તે તેને પરણી.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.