न.
એક પ્રકારની મીઠાઈ; ગુલગુલાં. એક શેર મેંદામાં પાંચ રૂપિયાભાર ઘીનું મોવણ નાખી તેમાં પોણો શેર ધોયેલ ખાંડ અને જોઇતું પાણી રેડી લોટ કાલવવો. તેને પરપોટા આવે ત્યાંસુધી રહેવા દેવો. ચૂલા ઉપર પેણી ચડવી તેમાં વીશ રૂપિયાભાર ઘી નાખી, તે તપે એટલે તેમાં ઉપરના લોટના ડબકા મૂકી તળાય એટલે કાઢી લેવા. આ જ પ્રમાણે દહીંના અને દૂધના માવાના પણ ગુલગુલે થાય.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.