पुं. ब. व.
ગોખરુની એક જાત. એનાં પાંદડાં તલનાં પાંદડાં જેવાં હોય છે. તેના છોડ ઉપર ચણીબોર જેવડાં ફળ આવે છે, તેને બોડા ગોખરુ કહે છે. એ ફળ ઉપર ચારે બાજુએ ચાર કાંટા હોય છે, તે શીતળ, બલકારક, મધુર, બસ્તિશુદ્ધાકારક, વૃષ્ય, પૌષ્ટિક, રસાયન, અગ્નિદીપક તથા સ્વાદુ છે અને મૂત્રકૃચ્છ્ર, અશ્મરી, દાહ, મેહ, દમ, ઉધરસ, હૃદયરોગ, અર્શ, બસ્તિવાત, ત્રિદોષ, કોઢ, શૂળ અને વાયુ મટાડે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.