પું○
તેલીબિયાંને ઘાણીમાં નાખી તેલ બનાવનાર અને વેચનાર (હિંદુ, એમાંથી કેટલાક પાછળથી મુસ્લિમ થયેલા. હિંદુ ‘ઘાંચી’ અત્યારે ‘ચાંપાનેરી મોઢ’ તરીકે જાણીતા છે અને અત્યારે દૂધનો ધંધો કરતા માલૂમ પડી આવે છે.). (૨) સોરઠમાં રાજપૂતોમાંથી ઊતરી આવેલી મુસ્લિમ ખેડૂત જ્ઞાતિ અને એનો પુરુષ. (૩) (લા.) મેલાં તેલિયા ડાંઘવાળાં કપડાં પહેરનાર માણસ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.