स्त्री.
[ સં. ]
( પુરાણ ) કક્ષીવતની એ નામની એક દીકરી. તેને પતરોગ લાગુ પડયો હતો, તેથી પરણવાને લાયક હતી નહિ. જ્યારે તે મોટી થઈ, ત્યારે અશ્વિનીકુમારે તેને તંદુરસ્તી, જુવાની અને સ્વરૂપ આપ્યું, તેથી તે પરણી શકી.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.