पुं.
( સંગીત ) એક ચતસ્ત્રજાતિ ૩૦ માત્રાનો તાલ. તેના તાલસ્થાન ૧, ૯, ૧૭ અને ૨૫ માત્રા ઉપર છે. કોટડીના બોલ:- ધા૧ ધિન કિટ તાં તર કિટ ધા૨ ધિન કિટ તાં તર કિટ તક ધા૩ ધિન કિટ તાં તર કિટ તક ધા૪ કિટ ધા તાં કિટ તાં.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.