पुं.
મહારાષ્ટ્રનો એ નામનો એક મહાયોગી. તેની દિવ્ય કાંતિને લીધે ચાંગલા એટલે સારા એ ઉપરથી તે ચાંગદેવ કહેવાયો. એમણે યોગશાસ્ત્રનો સારો અભ્યાસ કરી રિદ્ધિ સિદ્ધિ મેળવી હતી. સો સો વર્ષ સુધી સમાધિમાં બેસી શકતો. એવી ચૌદ મોટી સમાધિ તેણે લીધી હોવાનું અને તેનું આયુષ્ય ૧૪૧૪ વર્ષનું મનાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં