न.
[ સં. ]
એક જાતનું ગંધદ્રવ્ય; ગ્રંથપર્ણ વૃક્ષ. તે તીવ્રગંધ અને કડવું હોય છે અને વાત, કફ, મુખ તથા નાકના રોગ, અજીર્ણ, કૃમિદોષ, રુધિરવિકાર અને મેદ વગેરેનો નાશ કરનાર મનાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.