पुं.
[ સં. ]
એ નામનો એક ચાંડાલ. તેની મા બ્રાહ્મણી અને બાપ હજામ હતો. તેણે બ્રાહ્મણપણું પ્રાપ્ત કરવા માટે જ્યારે ભારે તપ કર્યું ત્યારે ઈંદ્રે તેને વરદાન આપ્યું કે તું કામરૂપ વિહંગ થઈશ. તારૂં નામ છંદોદેવ થશે અને બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે સર્વ વર્ણોની સ્ત્રીઓ તારી પૂજા કરશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.