स्त्री.
[ સં. છિમ્પક ]
કપડાં ઉપર રંગની તરેહ છાપનારા લોકોની એક જાત. તે લોકો જુદી જુદી જાતના દેશી રંગ બનાવી તરેહવાર તરેહો છાપી છીંટ, સાલ્લા, ખોળિયાં વગેરે તૈયાર કરવાનો ધંધો કરે છે. ભરૂચ અને સુરત જિલ્લામાં છીપાઓની વધારે વસતી છે. આ લોકો વૈષ્ણવ ધર્મ પાળે છે અને ભાવસાર જેવા છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.