જંગલી એરંડી

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

એક જાતની વનસ્પતિ; વિલાયતી એરંડી. હિંદુસ્તાનમાં તે ઠેરઠેર થાય છે. તેનાં બીમાંથી તેલ નીકળે છે. આ તેલ રેચક છે. સ્તનમાં દૂધ વધારવા તેનાં પાંદડાં છાતી ઉપર ચોટાડવામાં આવે છે. તાજો રસ જખમનું લોહી બંધ કરવા વપરાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects