पुं.
એક જાતનો છોડ. તે મીઠાં સ્થિર પાણીમાં પાસે પાસે તરતો જોવામાં આવે છે. એનાં પાન જાડાં અને સાંકડાં કોર ઉપર લહેરિયાંવાળાં હોય છે. દેખાવમાં તે શંખલા જેવાં દેખાય છે. ફૂલની પોટી ધોળા રંગની અને જરા વાંકવાળી હોય છે. ફળ પાતળું અને જાડાં બીજવાળું થાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.