જાહેરાત

વ્યાકરણ :

સ્ત્રી○

વ્યુત્પત્તિ :

અર્થ :

જાહેર કરવું એ, પ્રસિદ્ધિ, ‘એનાઉન્સમેન્ટ,’ ‘પબ્લિસિટી,’ ‘ડેક્લેરેશન,’ ‘નોટિફિકેશન.’ (૨) સૌ કોઈની જાણ માટેની વિગત કે સમાચારનું લખાણ અને મુદ્રણ, ‘એડ્વર્ટાઇઝ્મેન્ટ’

Showing Results from :
Other Results :

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects