पुं.
( વૈદ્યક ) જીર્ણજ્વર તથા ક્ષય રોગ લાગુ પડવાનો ભય રહેતો હોય તેવા તાવને મટાડનાર એક જાતનું ઔષધ. તેની માત્રા બે રતી છે. તે મધ, દૂધ કે પાણી સાથે લેવાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.