पुं.
[ સં. ]
( વૈદ્યક ) બળકારક ઔષધોનો એક વર્ગ. તેમાં અષ્ટવર્ગ પર્ણિની, જીવંતી, મધૂક અને જીવન હોય છે વાગ્ભટ્ટના મત પ્રમાણે જીવનીય ગણમાં જીવંતી, કાકોલી, મેદ, મુદ્દગપર્ણી, માષપર્ણો, ઋષભક, જીવક અને મધૂક આવે છે. તે મધુર, ગર્ભસ્થાપક, ગુરુ, ધાવણ વધારનાર, વૃષ્ય, સ્નિગ્ધ, શીત, તરસ છિપાવનાર તથા રક્તપિત્ત, ક્ષય, શોષ, દાહ અને વાતને હરનાર મનાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં