पुं.
[ સં. યોગાભ્યાસ ]
યોગનું અનુશીલન; યોગની પ્રક્રિયાઓ કર્યા કરવી તે; આસન, પ્રાણાયમ, સમાધિ અને તે સંબંધી મનન વગેરે કરવાં તે; બ્રહ્મૈક્ય સાધનાનો અભ્યાસ; પ્રાણવાયુનું રુંધન કરવાનો, જુદાં જુદાં આસન માંડવાનો અને બ્રહ્મચિંતનમાં રહેવાનો અભ્યાસ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.