પુંo
યોગ; મેળાપ; સંગમ (2) ઉપાય; ઇલાજ (3) પરમાત્મા સાથે સંબંધ કરવાનો ઉપાય (4) ચિત્તવૃત્તિનો નિરોધ (5) યોગદર્શન (6) અવસર; પ્રસંગ; લાગ (7) સૂર્ય કે ચંદ્રના અમુક સ્થાનમાં આવવાથી થતા 27 વિશિષ્ટ અવસરમાંનો દરેક (જ્યો.) (8) વ્યુત્પત્તિ (વ્યા.) (9) મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ (જૈન) (10) જોગવાઈ (11) ઉદ્યમ; કર્મ (12) (વણાટમાં તાણાના) ક્રમવાર તાર તળેઉપર કરી સધાતી ચોકડી જેવી આંટીની યોજના
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.