જ્ઞાતજ્ઞેયતા

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

જાણવા યોગ્ય હોય તે જાણી લેવાની સ્થિતિ; આત્મજ્ઞાનીમાં મનુષ્ય જન્મનાં છેવટનાં સાર્થકરૂપ રહેલાં પાંચ માંહેનું એક પ્રયોજન. એ પાંચેને વિદ્વાનો જ્ઞાતજ્ઞેયતા, કૃતકૃત્યતા, પ્રાપ્તપ્રાપ્યતા, ત્રિવિધ દુ:ખની અત્યંત નિવૃત્તિ અને પરમાનંદની અભિવ્યક્તિ એવી પંચફલી કહે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects