પું○
જેમાં વિશ્વની નાની મોટી બધી જ વાતો, વિષયો, થઈ ગયેલી વિશિષ્ટ વ્યક્તિઓ અને એમનાં કાર્યો વગેરેની વિગતો આપતો અકારાદિ ક્રમમાં અપાયેલો માહિતીગ્રંથ, વિશ્વકોશ, સર્વસંગ્રહ, જ્ઞાનચક્ર, ‘એન્સાઇક્લોપીડિયા’
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.