न.
[ સં. ]
( ગણિત ) કોઇ સંખ્યાના વર્ગને આપેલી સંખ્યાથી ગુણીને ગુણાકારમાં આપેલી સંખ્યા ઉમેરવાથી જે વર્ગ સંખ્યા આવે તે વર્ગ સંખ્યાનું મૂળ. જેમકે, ૩ क૨ + ૧૩ = च૨. અહીં क = ૬ હોય તો च = ૧૧ આવે છે. માટે જ્યેષ્ઠમૂલ ૧૧.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.