સ્ત્રી○
આકાશી નક્ષત્રો, ગ્રહો, સૂર્ય, ચંદ્રને લગતું શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ‘ઍસ્ટ્રોનૉમી’. (૨) જ્યોતિષનું ફળાદેશ શાસ્ત્ર, ‘ઍસ્ટ્રોલૉજી’
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ