पुं.
ચૂતિયા અથવા છોટાનાગપુરના રાજ્યનો એ નામનો પ્રદેશ; કોકરા. છોટાનાગપુરના રાજા માધુસિંહ ઉપર વિજય મેળવીને અકબરે આ રાજ્ય મુઘલ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. હાલ ચૂતિયા રાચીની પૂર્વે બે માઈલ ઉપર આવેલું એક ક્ષુદ્ર ગામડું છે. છોટાનાગપુરના નાગવંશી રાજાઓની મૂળ રાજધાની અહીં હતી એવી આખ્યાયિકા છે. આ રાજાઓ પુંડરીક નાગના વંશજો કહેવાય છે. ડો. ભૂશાનના મંતવ્ય પ્રમાણે વીરભૂમ અને બનારસ વચ્ચે આવેલા ડુંગરાળ પ્રદેશને ઝાડખંડ કહેતા. વીરભૂમને અગાઉ વીરદેશ કહેતા અને નગર એની રાજધાની હતું. સંતાલ પરગણું ઝાડખંડમાં ગણાતું.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ