ડંકો

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

સવારી કે વરઘોડાની આગળ ધ્વજવાળા ઘોડા, ઊંટ, હાથી કે ગાડા વગેરે ઉપરનું નગારખાનું. (૨) ઢોલ કે ઝાલર ઉપરનો તેમજ ઘડિયાળમાં વાગતી ડંડાની ઠોક કે ટકોરો

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects