पुं.
એક જાતનો છોડ. તે ચાર ફૂટ ઊંચો અને તેની શાખાઓ ચોતરફ ફેલાયેલી હોય છે. તેનાં પાન પીળાશ લેતાં, લીસાં ને ચળકતાં, છેડે અણીદાર ને સૂક્ષ્મ દાંતાવાળાં થાય છે. સર્વાંગ ઉપયોગી મનાય છે. તેની છાલમાંથી નરમ ચીવટ રેસા નીકળે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.