स्त्री.
એ નામનું એક ઝાડ; ટંકારી. તે જંગલમાં બહુ થાય છે. તેનાં પાંદડાં લંબોતરાં હોય છે. ફૂલના ભેદને લીધે તેની ઘણી જાત થાય છે. કોઈમાં લાલ, કોઈમાં ગુલાબી અને કોઈમાં ધોળાં ફૂલ આવે છે. ફૂલ ગુચ્છાદાર હોય છે, તે ખરી જાય એટલે ફળોના ગુચ્છા આવે છે. તેનો સ્વાદ કટુ હોય છે. તે વાત અને કફને મટાડનાર તેમ જ અગ્નિદીપક મનાય છે. તંકારી ઉદરરોગ અને વિસર્પરોગમાં પણ અપાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.