स्त्री.
તત્ત્વનો નિર્ણય કરવાની રીત. આ સંબંધે ગીતાપંચામૃતમાં એમ ઉલ્લેખ છે કેઃ ઉદ્દેશ-વસ્તુનો વિચાર કરવો હોય તેને નામ માત્રથી કહી જવી; લક્ષણ-ઉદ્દિષ્ટ વસ્તુનો કોઈ અસાધારણ ધર્મ; અવ્યાપ્તિ; અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણે દોષરહિત અસાધારણ ધર્મ; પરીક્ષા-બાંધેલું લક્ષણ બરાબર છે કે નહિ, તેમાં કહ્યા તે કોઈ દોષાદિ છે કે નહિ એ વિચાર કરી થતો નિર્ણય.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.