તરતબુદ્ધિ

વ્યાકરણ :

સ્ત્રી○

વ્યુત્પત્તિ :

અર્થ :

આવેલા પ્રશ્ન કે પ્રસંગનો ઝડપી વિચાર, કોઠાસૂઝ, હૈયઉકલત, ‘રિસોર્સફુલનેસ.’ (૨) વિ○ આવેલ પ્રશ્ન કે પ્રસંગનો ઝડપી વિચારથી ઉકેલ લાવે તેવી બુદ્ધિવાળું, પ્રત્યુત્પન્નમતિ, કોઠાસૂઝવાળું, ‘રિસોર્સફુલ’

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects