न.
હાંડીમાંનું પોતાની મેળે ખૂલે અને બંધ થઈ જાય એવી યુક્તિવાળું બારણું. `ફ્લોટિંગ વાલ્વ.` તેમાં ધાતુનો પોલો ગોળો પાણી ઉપર તરતો રહે છે. તેની સાથે ઉચ્ચાલનદંડ વડે નળની ચકલી જોડેલી હોય છે. હાંડીમાંનું પાણી ઓછું થાય એટલે ગોળો હેઠે ઊતરે અને ચકલી ખૂલે છે. પાણી ભરાય એટલે પાણીની સપાટી માથે પોલો ગોળો ઉપર ચડી ચકલી બંધ કરે છે. એ રીતે પોતાની મેળે પાણી ખૂટે ત્યારે પાણી લેવાય અને પછી બંધ થાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.