स्त्री.
એક જાતની રમત. એક વર્તુલમાં જેટલા રમનાર હોય તેના કરતાં એક ઓછી એટલી ખરસી ગોઠવવી અને તેની આસપાસ બધા રમનારાઓએ ઉભા રહેવું. શરૂઆત કરતાં બધા છોકરાઓએ ગાયનના તાલ પ્રમાણે વર્તુલમાં ફરવું. એ ગાયન રમાડનાર જાતે બોલે. અમુક વખત ચાલ્યા પછી વચ્ચે અટકી જાય અને તે જ વખતે રમનારાઓ ખુરસી ઉપર બેસી જાય. જે એક બેસવામાં પાછળ રહે તે નીકળી જાય. ફરી એક ખુરસી ઓછી કરી ગાયન શરૂ થાય અને જે એક પાછળ રહે તે નીકળી જાય. એવી રીતે આગળ ચાલતાં જે એક છોકરો રહે તે જીત્યો ગણાય.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.