વિ○, પું○
જેને કપાળમાં ગાદીએ બેસાડતાં તિલક કરવામાં આવ્યું હોય તેવો આચાર્ય (પુષ્ટિમાર્ગની સાત પીઠોના આચાર્યોમાં સાતે પીઠોની ઉપરના પ્રધાન પીઠના આચાર્ય), ટિકાયત, ટિકેત (રજવાડામાં એના ઉપરથી ‘ટિલાત’ ‘તિલાત’ રૂઢ થયો છે, પરંતુ પાટવી કુમારના અર્થમાં)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.