स्त्री.
[ પ્રા. ]
( જૈન ) જેમાં નાખી દેવાનું ઘણું હોય અને ખાવાનું થોડું હોય તેવી તુચ્છ વસ્તુ ખાવી તે. જેમકે, શેરડી, સીતાફળ. શ્રાવકના સાતમા વ્રતનો આ એક અતિચાર છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં