न.
એક જાતનો ફૂલછોડ. તેને રાતા રંગનાં ફૂલ આવે છે. ફૂલમાં વાસ હોતી નથી. આ ફૂલથી ઝાડ સુશોભિત લાગે છે. તે કડવું, સ્વાદુ અને શીતળ છે તથા ઊલટી, વ્રણ અને ખરાબ સ્વરનો નાશ કરે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.