न.
એક જાતની દેશી રમત. રમવાની જગ્યામાં ધૂળ વડે એક ત્રિકોણ કરે છે. ત્રિકોણની દરેક બાજુ દશ હાથ લાંબી હોય છે. એની એક બાજુના બે છેડા ઉપર ધૂળની ઢગલીઓ કરે છે. બાકીની બે બાજુ ઉપર મધ્ય ભાગમાં અકેક છોકરો ઊભે છે. બાકીના છોકરા ત્રિકોણની અંદર ઊભા રહે છે. પછી તેઓ ઊભેલા છોકરા અડે નહિ એમ બહાર નીકળવા જાય છે. તેઓથી જે બાજુએ છેડે ઢગલી કરી હોય તે બાજુએ થઈ બહાર નીકળાય નહિ. જો અડાયા વિના બહાર નીકળી જાય તો તે જીત્યા કહેવાય છે અને નીકળતી વખતે બાજુ ઉપરના છોકરા અડી જાય તો અડનાર છોકરા જીત્યા કહેવાય છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.