स्त्री.
( સંગીત ) ગમકના સાત માંહેનો એ નામનો એક પ્રકાર. એક સ્વરનો સ્પર્શ માત્રથી કણ લઈ તેનાથી નીચા બીજા સ્વર ઉપર શ્રુતિઓ સાથે આવી, તે સ્વરનો ધ્વનિ ઉત્પન્ન કરી, તેનાથી નીચા એટલે મૂળ સ્વરથી ત્રીજા સ્વર ઉપર વિરામ પામવું તેને ત્રિકભિન્ન નામની ગમક કહેવામાં આવે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં